Gujrati
Whatsapp Facebook Short Status
😊વિશ્વાસ😊
તમારા પર કોઈ
''આંધળો''
વિશ્વાસ રાખે....
ત્યારે
તમે એ સાબિતનાં કરતા કે
તે ખરેખર
''આંધળો''
છે.
કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..
યે મેસેઝ તો એક બહાના થા
ઈરાદા તો આપકા એક લમ્હા ચુરાના થા
આપ હમસે બાત કરો યા ના કરો
આપકી યાદો મેં હમારા આના જાના હૈ
ઇન આંખો મેં આંસુ ના આયે હોતે,
અગર તુમ મુડકર મુસ્કુરાયે ના હોતે,
તુમ્હારે જાને કે બાદ એ ગમ હોતા હે કી,
કાશ તુમ ઝીંદગી મેં આયે ના હોતે.
જે નયન માં નફરત વસે છે.
એ નયન આંસુ બની જશે .
ભૂલવા ની કોશિશ પણ ન કરસો.
કોશિશ યાદ બની જશે.
પ્રેમ તો સાગર ની જેમ વહે છે.
ઠુકરાવશો તો સુનામી બની જશે.
સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.
રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.
જીવન જીવીને કાગળ ઉપર ઉતારું છું,
પછી થોડું ઘણું એને સુધારું છું.
થોડો અલગ છું હું બધાથી, કેમ કે
લોકો વિચારી ને જીવે છે,અને હું
જીવીને વિચારું છું.
-shared by ND Patel
0 Comments